લોક ફરિયાદ નિવારણ સમિતિ NMC
(Public Grievance Body - SRB Wing)
Motive
• આ વિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મીડિયામાં ચાલતી તોડબાજી, બ્લેકમેઇલિંગ અને નકલી પત્રકારત્વને કાયમી ધોરણે અટકાવવાનો છે. • ભારત સરકારના IT Rules 2021 હેઠળ 'લેવલ-૨ સ્વનિયમન સંસ્થા (SRB)' તરીકે કાર્ય કરી, પબ્લિક અને પત્રકારો વચ્ચે પારદર્શિતા લાવવી. • નિવૃત્ત જજ અને સિનિયર એડવોકેટ્સની જ્યુરી દ્વારા પીડિત નાગરિકોને ૧૫ દિવસમાં ન્યાય અપાવવો.
Services
• જો કોઈ પત્રકાર ગેરવર્તણૂક કરે તો તેની સામે ઓનલાઈન ફરિયાદ લેવી. • બંને પક્ષોને સાંભળીને ૧૫ દિવસમાં ચુકાદો આપવો. • દોષિત પત્રકાર પાસે જાહેર માફી મંગાવવી, ન્યૂઝ ડીલીટ કરાવવા અથવા તેનું 'ONE NATION ONE ID CARD' કાયમી ધોરણે રદ (Blacklist) કરવું.
Benefits
• વેપારીઓ, ડોક્ટરો અને સામાન્ય નાગરિકોને બ્લેકમેઇલરોથી મુક્તિ. • પોલીસ અને વહીવટી તંત્રનો બોજ ઘટે છે. • મીડિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે છે.
Eligibility
• ભારતનો કોઈપણ નાગરિક, વેપારી મંડળ, સરકારી અધિકારી અથવા સંસ્થા કે જે નકલી સમાચાર કે બ્લેકમેઇલિંગનો શિકાર બની હોય.
Documents
• ફરિયાદીનું ઓળખપત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ). • ફેક ન્યૂઝ અથવા બ્લેકમેઇલિંગના પુરાવા (ન્યૂઝ લિંક, વિડીયો, કોલ રેકોર્ડિંગ અથવા વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ).
How to Apply
• NMC વેબસાઈટ પર "Grievance Redressal (ફરિયાદ નોંધાવો)" સેક્શનમાં જાવ. • ફરિયાદી તરીકે સાઇન અપ કરો અને ફોર્મમાં ઘટનાની વિગત ભરી પુરાવા અપલોડ કરો. • જ્યુરી સમિતિ તમારો સંપર્ક કરશે અને ઓનલાઈન પોર્ટલ પર તમે કેસનું સ્ટેટસ ટ્રેક કરી શકશો.