Loading...

Last updated: 03 Mar 2026
visibility Screen Reader
English
National Emblem of India

NMC Press Media Council

Private Self Regulatory Body ( SRB )

Satyameva Jyoti

Our Services

મીડિયા ઇકોસિસ્ટમમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે, આ પોર્ટલ મીડિયા હાઉસીસ, રિપોર્ટર્સ અને સામાન્ય જનતા માટે વિવિધ ડિજિટલ સેવાઓ પ્રદાન કરે છે.

group

One State One Press Media Card

'વન સ્ટેટ, વન પ્રેસ આઈડી' - NMC સ્માર્ટ કાર્ડ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા'વન સ્ટેટ, વન પ્રેસ આઈડી' અભિયાન હેઠળ NMC (News Media Council) સમગ્ર ભારતમાં માન્ય, ડિજિટલ લાઈવ વેરિફિકેશન સુવિધા ધરાવતું અત્યાધુનિક પ્રેસ કાર્ડ પૂરું પાડે છે. આ કાર્ડની મદદથી તમ... Read More

security

Journalist Legal Support

NMC લીગલ સપોર્ટ: ખોટી FIR અને ધમકીઓ સામે પત્રકારોની મજબૂત કાનૂની ઢાલફિલ્ડ રિપોર્ટિંગ દરમિયાન પત્રકારો પર થતી ખોટી FIR, નેતાઓની ધમકી કે માનહાનિ (Defamation) ના કેસો સામે લડવા માટે NMC ની સ્ટેટ-લેવલ એડવોકેટ પેનલ દ્વારા ત્વરિત કાનૂની માર્ગદર્શન અને રક્ષ... Read More

apps

મીડિયા એમ્પેનલમેન્ટ

મીડિયા સંસ્થાકીય એમ્પેનલમેન્ટ: ન્યૂઝ ચેનલ કે પોર્ટલની સત્તાવાર માન્યતા અને બ્રાન્ડ વેલ્યુ વધારોતમારા ડિજિટલ પોર્ટલ, ન્યૂઝ ચેનલ કે અખબારને NMC સાથે સત્તાવાર રીતે જોડીને તેની બ્રાન્ડ વેલ્યુ અને વિશ્વસનીયતા વધારો. ભારત સરકારના IT Rules 2021 (Digital Med... Read More

apps

પત્રકાર કલ્યાણ

NMC પત્રકાર વેલ્ફેર: જીવન વીમા કવચ અને ફંડિંગ સપોર્ટસક્રિય પત્રકારો માટે આકસ્મિક સંજોગોમાં જીવન વીમા કવચ (Life Insurance) અને કટોકટીના સમયે સંસ્થાકીય ફંડિંગ સપોર્ટ. પત્રકારો અને તેમના પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે NMC સંપૂર્ણપણે કટિબદ્ધ... Read More

apps

મીડિયા માસ્ટરક્લાસ

NMC મીડિયા માસ્ટરક્લાસ (MoJo & AI ટ્રેનિંગ): JVTII ના સહયોગથી આધુનિક પત્રકારત્વનું સર્ટિફિકેશનતમારા પત્રકારત્વને આધુનિક બનાવો! મોબાઈલ જર્નાલિઝમ (MoJo), AI વિડીયો ટૂલ્સનો ઉપયોગ, ફેક્ટ-ચેકિંગ સિસ્ટમ અને સાયબર કાયદાઓ અંગે નિષ્ણાતો દ્વારા સર્ટિફાઇડ વ... Read More

verified દેશના ચોથા સ્તંભને સમર્થન આપો

volunteer_activism સાચા પત્રકારત્વ ના support માટે આપનું યોગદાન આપો

પડકારો અને જોખમો વચ્ચે સત્યનો અવાજ બુલંદ કરતા પત્રકારોની પડખે ઊભા રહેવાની આપણી પણ ફરજ છે. આજે જ આપનું યોગદાન આપીને પારદર્શક અને નિડર મીડિયાને જીવંત રાખવામાં ગર્વભેર સાથ આપો.

payments Support NMC
📢 GMVS Portal Now Live – Register Your Media Today ✅ 100% Verified Media Certification System 🚀 डिजिटल मीडिया पारदर्शिता के लिए एक कदम आगे 💡 12 A & 80G Registered – Support Media Integrity – Donate Now