Loading...

Last updated: 03 Mar 2026
visibility Screen Reader
English
National Emblem of India

NMC Press Media Council

Private Self Regulatory Body ( SRB )

Satyameva Jyoti

જર્નાલિસ્ટ કો-ઓપરેટિવ બેંક

Journalist Co-operative Bank

જર્નાલિસ્ટ કો-ઓપરેટિવ બેંક

Motive

• પત્રકારોની આર્થિક સુરક્ષા અને પ્રગતિ માટેની અનોખી પહેલ. • પત્રકારોને સરળ શરતોએ ધિરાણ પૂરું પાડીને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને ભવિષ્ય સુરક્ષિત કરવું.

Services

• કેમેરા, લેપટોપ કે સ્ટુડિયો સેટઅપ ખરીદવા માટે ખાસ 'મીડિયા ઇક્વિપમેન્ટ લોન'. • પર્સનલ લોન, વ્હીકલ લોન અને હોમ લોન. • સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ (FD/RD) સેવાઓ.

Benefits

• લાંબી પ્રક્રિયા વિના સભ્ય પત્રકારોને આસાન અને ઝડપી લોન. • અન્ય બેંકો કરતા ઓછા વ્યાજ દરો અને બચત પર વધુ વળતર. • બેંકના વાર્ષિક નફામાંથી ડિવિડન્ડની વહેંચણી અને મેડિકલ ઈમરજન્સીમાં આર્થિક સહાય.

Eligibility

• ૧૮ વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ રજિસ્ટર્ડ NMC સભ્ય, જેની પાસે એક્ટિવ 'National Press ID Card' હોય.

Documents

• NMC ID કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ. • સરનામાનો પુરાવો (લાઈટ બિલ/ભાડા કરાર), અને છેલ્લા ૬ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ/ITR.

How to Apply

• વેબસાઇટ પર 'Co-operative Bank' સેક્શનમાં 'Apply for Membership' પર ક્લિક કરો. • દસ્તાવેજો અપલોડ કરી નિયત શેર (Share) ફી ભરો. મંજૂરી બાદ પાસબુક કુરિયર દ્વારા મળશે.

verified દેશના ચોથા સ્તંભને સમર્થન આપો

volunteer_activism સાચા પત્રકારત્વ ના support માટે આપનું યોગદાન આપો

પડકારો અને જોખમો વચ્ચે સત્યનો અવાજ બુલંદ કરતા પત્રકારોની પડખે ઊભા રહેવાની આપણી પણ ફરજ છે. આજે જ આપનું યોગદાન આપીને પારદર્શક અને નિડર મીડિયાને જીવંત રાખવામાં ગર્વભેર સાથ આપો.

payments Support NMC
📢 GMVS Portal Now Live – Register Your Media Today ✅ 100% Verified Media Certification System 🚀 डिजिटल मीडिया पारदर्शिता के लिए एक कदम आगे 💡 12 A & 80G Registered – Support Media Integrity – Donate Now